શારીરિક તાલીમ માટે શાળામાં અવરોધ કોર્સ છે. અહી કેડેટસને અવરોધોથી પરિચિત કરી આજના પડકારજનક વિશ્વનો સામનો કરવા માટે શારીરિક અને માનસિક તાલીમ આપવામાં આવે છે.