INO દ્વારા વિશ્વ પ્રકૃતિ દિવસ નિમિત્તે
INO દ્વારા વિશ્વ પ્રાકૃતિક દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં આવેલી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ખેરંચાએ 'માસ મડ બાથ'માં
એશિયા બુક ઑફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું. સૈનિક સ્કૂલના 702 વિદ્યાર્થીઓએ 'માસ મડ બાથ' કરીને આ રેકોર્ડ પોતાના નામે કરેલ છે. આ પહેલા આ રેકોર્ડ ગોરખપુર યુપીના 508 લોકોના નામે હતો.