સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલના કેડેટને અલગ-અલગ છ હાઉસમાં વહેંચવામાં આવ્યા છે જે શાળાના મૂલ્યોનું પ્રતીક છે. જેમાં વિદ્યાર્થીઓ એકતાની ભાવના વિકસે છે. જેમણે સાહસ, દેશ પ્રેમ અને બુદ્ધિમત્તાના મૂલ્યોને સમર્થન આપવા દેશ માટે ખૂબ હિંમતથી લડયા હતા તેવા બહાદુર સૈનિકોના બિરુદથી છ હાઉસનાં નામ આપવામાં આવ્યા છે માણેકશૉ હાઉસ, કરિઅપ્પા હાઉસ, સોમનાથ હાઉસ, આલ્બર્ટ ઈક્કા હાઉસ, ખેત્રપાલ હાઉસ અને વિક્રમ હાઉસ. વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને કેડેટ ગૌરવ પ્રાપ્ત કરી પોતાના હાઉસને સન્માનિત કરે છે.
ACC (એકેડેમિક કૈડેટ કેપ્ટન) અને Dy. ACC (ડેપ્યુટી એકેડેમિક કૈડેટ કેપ્ટન)
એકેડેમિક કૈડેટ કેપ્ટન અને ડેપ્યુટી એકેડેમિક કૈડેટ કેપ્ટન તેમની ફરજોમાં તેના સાથી કૈડેટસનું નેતૃત્વ કરે છે, કૈડેટ કાઉન્સિલનું નેતૃત્વ કરે છે. વિવિધ કાર્યક્રમોમાં કૈડેટસના વિચારો અને શાળાનું પ્રતિનિધિત્વ કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અને શિક્ષકો-કૈડેટ્સ વચ્ચેની જોડતી કડી બને છે.
Cariappa House Manekshaw House Somnath House Albert Ekka House Khetrapal House Vikram House