Slogan - "कश्मीर हो या गुवाहाटी अपना देश अपनी माटी"
Motto - Be Passionate, Be Trustworthy, Be Valorous.
ફિલ્ડ માર્શલ માણેકશૉ ભારતીય સૈન્યના આર્મી સ્ટાફના પ્રમુખ હતા. એક પ્રતિષ્ઠિત અધિકારી તરીકે તેમણે વિશ્વ યુદ્ધ -૨, ભારત-પાક. યુદ્ધ અને ચીન-ભારતીય યુદ્ધ લડ્યા હતા. તેઓ ભારત-પાક. યુદ્ધ સન 1971ના આર્કિટેક હતા. જેમણે પાકિસ્તાનને ભાંગી નાખ્યું અને બાંગ્લાદેશની રચના થઈ હતી. તેમને પદ્મવિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.