logo
 સંપર્ક:
+91 9408101539
 ઈમેઈલ:
suryasainikschool@gmail.com

ભોજનલાય

પરિસરમાં શાળા પોતાનું ભોજનાલય ચલાવે છે. શાકાહારી ખોરાક રાંધવા માટે પ્રશિક્ષિત રસોયા છે. તમામ કેડેટ્સ માટે પોષકયુક્ત આહાર પૂરો પાડવામાં આવે છે. શાળા દિવસમાં 5 વખત ભોજન આપે છે; સવારનો નાસ્તો, 11 વાગ્યાનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજનો નાસ્તો અને રાત્રિ ભોજન. વિવિધ પ્રકારના ખોરાકનું સમય પત્રક કાળજીપૂર્વક બનાવવામાં આવે છે. જે બાળકોના શારીરિક વૃદ્ધિ માટે જરૂરી છે. દૂધ અને ફળ પુરક આહાર તરીકે આપવામાં આવે છે.