કેડેટસની જન્મજાત પ્રતિભાઓ ઉજાગર કરવા માટે સુસજ્જ આર્ટ એન્ડ ક્રાફ્ટ રૂમ તૈયાર કરવામાં આવેલ છે. કેડેટ્સને કાગળ કામ, ફેબ્રિક પેઇન્ટિંગ, ગ્લાસ પેઇન્ટિંગ, પેંસિલ ડ્રોઇંગ અને ક્રેયોન પેઇન્ટિંગની કલા શીખવવામાં આવે છે.