અમારી લાઇબ્રેરીમાં લગભગ 7500 પુસ્તકોનો સંગ્રહ છે. તેમાં પ્રત્યેક વિષય પર જોડણી કોષ, વિલિયમ શેક્સપિયરના ટૂંક નાટકોનો સંગ્રહ, ફ્રાન્સિસબેકના નિબંધ, હિન્દી કવિતા સંગ્રહ, ઉપસંહાર, પ્રતિયોગિતા દર્પણ, સામયિક, અખબારો અને જર્નલ વગેરે વિવિધ સંદર્ભ પુસ્તકોનો સમાવેશ થાય છે.