અશોક, આઝાદ અને ભગત એમ ત્રણ છાત્રાલયમાં 480 કેડેટસનો સમાવેશ થાય છે. તેમના અંગત આરામ, સ્વચ્છતા અને સ્વાસ્થ માટે છાત્રાલયના કર્મચારીઓ અહર્નિશ સારસંભાળ રાખે છે.