સુર્યા એકલવ્ય સૈનિક સ્કૂલમાં વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. તેમાં કેડેટ્સ તેમની સાહિત્યિક કુશળતા બતાવે છે અને ભાષાઓમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે છે. તેમજ ચારે ભાષાની કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમકે સાંભળવું (L) બોલવું (S) વાંચવું (R) અને લખવું (W) છે. LSRW પધ્ધતિ વિદ્યાર્થીઓની પ્રતિભા અને ક્ષમતાને વધારે છે