- 1.EMRS પ્રવેશ સૂચના જેવી કે પરીક્ષાની રીત, મહત્વની તારીખો, એપ્લિકેશન ફોર્મ, વગેરેGSTES. ની સત્તાવાર વેબસાઇટ પર નવેમ્બર / ડિસેમ્બરમાં બહાર પાડવામાં આવે છે.
- 2. દર વર્ષે જાન્યુઆરી / ફેબ્રુઆરીમાં ફોર્મ / અરજીઓ સબમિટ કરવામાં આવે છે. લેખિત પરીક્ષા દર વર્ષે ફેબ્રુઆરી / માર્ચમાં લેવામાં આવે છે.
- 3. દર વર્ષે માર્ચ / એપ્રિલ મહિનામાં પરિણામ જાહેર કરવામાં આવે છે અને GSTES દ્વારા નિર્ધારિત કેન્દ્ર સ્થળે મે મહિનામાં પરામર્શ યોજવામાં આવે છે.