“પ્રાર્થના એ પ્રેમનું આંતરિક સ્નાન છે જેમાં આત્મા પોતે પ્રેમમાં ડૂબી જાય છે”
માટે સુર્યા એકલવ્ય સૈનિક શાળામાં પ્રાર્થનાને ઉત્તમ શ્રોત માનવમાં આવે છે અને તે કડેટ્સના મૂલ્યોનો વિકાસ કરે છે. જે તેઓને સમાજ અને બાહ્ય સમુદાયના મૂલ્યવાન સભ્ય તરીકેના વિકાસ માટે ઉત્તેજક સ્થળ પ્રદાન કરે છે. પ્રાર્થના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સક્રિય ભાગીદારી હોય છે. અમે વિદ્યાર્થીઓને પ્રાર્થના સભામાં પ્રેમ, લાગણી અને શાંતિના વાતાવરણમાં ધ્યાનની અનુભૂતિ કરાવીએ છીએ અને દૈનિક પ્રાર્થનામાં ધ્યાન કરવાની આદત પાડીએ છીએ.
“દરેક બાળકની અંદર મેઘ ધનુષ જેવી ભિન્ન- ભિન્ન પ્રતિભાઓ હોય છે”