logo
 સંપર્ક:
+91 9408101539
 ઈમેઈલ:
suryasainikschool@gmail.com

ગૌશાળ

શાળા દ્વારા શાળા પરિસરમાં સૂર્યા ફાઉન્ડેશન દ્વારા દાન કરવામાં આવેલી ગીર ગાયની ગૌશાળાની માવજત કરવામાં આવે છે. ગીર ગાયનું દૂધ, જેમાં કેલ્શિયમ,ખનિજો અને વિટામિન બી 12 શામેલ છે, જે કડેટ્સની યાદશક્તિને તીવ્ર કરવા માટે આપવામાં આવે છે.