કેડેટ્સની સલામતી સુનિશ્ચિત કરવા માટે, મુખ્ય દરવાજો, સ્કૂલ બિલ્ડિંગ, ક્લાસરૂમ, રસોડું, ભોજનલાય, ત્રણેય છાત્રાલયોના પ્રવેશદ્વાર અને કોરિડોર તેમજ કેમ્પસના મુખ્ય રસ્તાઓ સહિત પૂરતા પ્રમાણમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.