સુર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ કેડેટ્સને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે મજબૂત બનાવવા માટે નિયમિતપણે યોગ કરાવે છે. જે કેડેટ્સને શારીરિક રીતે તંદુરસ્ત રાખે છે. તણાવ ઘટાડે છે અને એકંદરે આરોગ્ય જાળવે છે. યોગા કૈડેટ્સને સ્વ ઉપચાર અને તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ થાય છે.