હવાઉજાશ યુકત વર્ગખંડ વિદ્યાલયમાં હવાઉજાશ યુકત 12 વર્ગખંડ છે. દરેક વર્ગખંડમાં 40 વિદ્યાર્થીઓ બેસાડવાની ક્ષમતા છે.
સ્માર્ટ વર્ગરૂમ દરેક વર્ગખંડ ઇન્ટરેક્ટિવ બોર્ડ અને નેટવર્કિંગ સુવિધાઓની સાથે સુસજ્જ છે. અભ્યાસને વધુ માહિતીપ્રદ અને રસપ્રદ બનાવવા માટે એલસીડી પ્રોજેક્ટર, લેપટોપ્સ વગેરે અત્યાધુનિક તકનીકીનો ઉપયોગ કરી શિક્ષણ આપવામાં આવે છે.