Slogan - "जय शिवा सरदार की जय राणा प्रताप की"
Motto - Be Respectful, Be Responsible, Be Radiant.
ફિલ્ડ માર્શલ કે.એમ. કરિઅપ્પા એ ભારતીય સેનાના પ્રથમ ભારતીય કમાન્ડર ઇન ચીફ હતા. તેમણે વિશ્વયુદ્ધ-2માં ભાગ લીધો હતો અને 1947-ભારત-પાક યુદ્ધમાં પશ્ચિમી મોરચા પર ભારતીય દળોનું નેતૃત્વ કર્યું હતું.